ગુજરાત હાઇકોર્ટની વર્ચ્યુઅલ સુનાવણીમાં ફરિયાદી શૌચાલયમાંથી રહ્યો

ગુજરાત હાઇકોર્ટની વર્ચ્યુઅલ સુનાવણીમાં ફરિયાદી શૌચાલયમાંથી રહ્યો

ગુજરાત હાઇકોર્ટની વર્ચ્યુઅલ સુનાવણીમાં ફરિયાદી શૌચાલયમાંથી રહ્યો

Blog Article

ગુજરાત હાઈકોર્ટમાં એક કેસની વર્ચ્યુઅલ સુનાવણી દરમિયાન ટોયલેટ સીટ પરથી હાજરી આપતો એક વ્યક્તિનો વીડિયો વાયરલ થયો હતો. આ ઘટના 20 જૂનના રોજ બની હતી  જસ્ટિસ નિરઝર એસ દેસાઈ એક કેસની સુનાવણી કરી રહ્યાં હતાં ત્યારે આ શરમજનક ઘટના બની હતી.

 

Report this page